આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓ

તમે અમારા કેમ્પસમાં શૈક્ષણિક, સાંસ્કૃતિક અને જીવનના અનુભવોનો સમૃદ્ધ ખજાનો સાથે લાવો છો. વિશ્વભરના ૫૦થી પણ વધુ દેશોમાંથી આવતા વિદ્યાર્થીઓ સાથે મૈત્રીનો અતૂટ નાતો બાંધીને, તેમની સંસ્કૃતિની ઝલક મેળવવાની, અને તમારા અનુભવો વહેંચવાની સાથે સઘન અભ્યાસક્રમોમાં દાખલ થઈને તમારા શિક્ષણની પ્રક્રિયા આગળ ધપાવવા માટે અમે તમને આમંત્રિત કરીએ છીએ.

પ્રવેશ, ઈમિગ્રેશન, સંસ્કૃતિ અને વધારાની શૈક્ષણિક સલાહ સાથે તમને મદદ કરીને યુ.એસ. અમેરિકન કોલેજમાં તમારા અભ્યાસની શરૂઆતમાં અમે તમને સહાય કરીશું.

અમારા શૈક્ષણિક પ્રાધ્યાપક અને સ્ટાફને મળો

હાર્પર (Harper) તમને આપે છેઃ